વડોદરા શહેરના ફતેગજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું સૈનિક છાત્રાલય સર્કલ પાસે ઇનોવા અને થ્રી વ્હીલ ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત ન ને સારવાર માટે 108 મારફતે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા.
વડોદરા શહેર ના ફતેગંજ થી છાણી તરફ નીઝામપુરા સૈનિક છાત્રાલય પાસે આજે સવારે ઈનોવા ફોરવિલ અને થીવીલ ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો.. ટેમ્પો માં સવાર ઇજાગ્રસ્ત ને સારવાર માટે ૧૦૮ મારફતે સ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આકસ્માતની જાણ થતા ફતેગંજ પોલીસ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચતી હતી અકસ્માત સર્જાયો તે સંધભે પોલીસે તપાસ હાથધરી માહિતી અનુસાર ટેમ્પો માં મકાઈના દોળા ભરેલા હતા.જતો હતો તે ફુલ ઝડપે ઈનોવા ફોરવિલ ગાડી એ ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પા માં સવાર લોકો તથા ફોર વીલ ચાલક ને ઈજા થઈ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. ફતેગંજ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


