43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કલાલી પાસે આવેલ ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન પાસે પાર્ક કરેલી ફોરવીલ ગાડીમાં આગ લાગતાં ફોરવીલ ગાડી બળીને ખાક

આજના સમયમાં સડક પર ચાલતી ગાડીઓમાં ઘણી વાર અચાનક આગ લાગી જતી હોય તેવું જોવા મળે છે ત્યારે વડોદરા શહેર કલાલી પાસે આવેલ ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન પાસે પાર્ક કરેલી ફોરવીલ ગાડીમાં આગ લાગતાં ફોરવીલ ગાડી બળીને ખાક થઈ હતી ગાડીમાં આગ લાગતાં ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ધટના સ્થળે દોડી ગયા હતા અને ફોરવીલ ગાડી પર પાણી નો મારો કરી આગને બુઝાવી દીધી હતી જેમાં ફોરવીલ ગાડી સંપૂર્ણ બળીને ખાક થઈ હતી

Related posts

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે 2.26 લાખનું હેરોઇન જપ્ત કર્યું

admin

બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચેરિટી કાર્યક્રમ

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં 21 વિકાસલક્ષી દરખાસ્તોને મંજૂરી

admin

Leave a Comment