Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તિવારી ની ચાલ ખાતે પાણીપુરી ની પુરીઓ બનાવતા ના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઈફોડ, ઝાડા ઉલટી ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ તિવારી ની ચાલ ખાતે પાણીપુરી ની પુરીઓ બનાવતા ના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરવામાં આવ્યો હતો….

વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઈફોડ કોલેરા કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા નું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણી પુરીની લાઈઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરી ને ૧૦ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગ એ સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટાકા, ચણા અને પાણી પુરીની પુરીઓ નો નાશ કરવામાં આવ્યો હતો પૂરી બનતા તેમની વેચાણ કરતા વેપારીઓ ના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે અનહાઇજેનિક મટીરીયલ નો નાશ કરવામાં આવ્યો હતો અને ૧૦ દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી

Related posts

ડભોઇ સરકાર માન્ય સસ્તા અનાજ ના દુકાન ધ્વારા પડતર માંગણીઓ ને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2025-26નું રૂપિયા 6219.19 કરોડનુ ડ્રાફ્ટ બજેટ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂપિયા 259 કરોડનુ બજેટ સર્વાનુમતે મંજૂર

admin

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાંને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment