વડોદરાવડોદરા જિલ્લોવડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ… by adminJuly 18, 2024July 18, 2024076 Share0 એસએસસી હેલ્થ બુલેટિન પ્રમાણે એક શંકાસ્પદ બાળકનું મોત… તમામ બાળકો રૂરલ એરિયાના કેસ… એસએસજી હોસ્પિટલ ના બાળકોના હોસ્પિટલ ચાંદીપુરા વાયરસ માટે અલાયદા વોર્ડ ઊભું કરવામાં આવ્યું છે… ચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટી વાયરલ વેક્સિન હાલ સુધી ખોજ થયી નથી