ડૉ. હેગડેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય, વડોદરા દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી નિમિત્તે શુક્રવાર ના રોજ આયોજિત જાહેર વ્યાખ્યાનના અનુસંધાનમાં આયોજિત
ડો હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા મહિલા સમન્વય.વડોદરા પત્રકાર પરિષદ યોજી
દેવી અહલ્યા બાઈ તિશતાબ્દી જયંતી વર્ષ ઉજવી સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે
ડો હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય વડોદરા દ્વારા દેવી અહલ્યા બાઈ હોળકર તિશતાબ્દી નિમિત્તે સાર્વજનિક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે દેવી અહલ્યા બાઈ ના વિચારો વિચે માહિતી આપશે આ કાર્યક્રમ સર સયાજીરાવ નગર ગ્રુપ ખાતે યોજાશે જેમાં વડોદરા વાસીઓને આમંત્રણ પાઠવ્યું છે

