Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બુધવારે વડોદરા શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે વડોદરા શહેરમાં આઠ કલાકમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં ત્યારે બે દિવસ થી વરસાદ એ વિરામ લીધો છે ત્યારે અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું

વડોદરા શહેરમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં વડોદરા શહેર માં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને માર્ગો પર વરસાદી પાણી સાથે કચરો ધસી આવ્યો હતો ત્યારે વરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઉતર્યા છે ત્યારે કાદવ કીચડ સાથે કચરાના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભટ્ટા, નટરાજ ટાઉનશિપ, દર્શનમ્ , ખાતે પાણી ના નિકાલ ના અભાવે ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતાં રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી છે. પાલિકા તંત્ર દ્વારા જ્યાં જ્યાં પાણીના નિકાલ નથી થયા ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા તથા દવા છંટકાવની કામગીરી કરવી જોઈએ અન્યથા જે રીતે માનવ સર્જીત પુર જેવી પરિસ્થિતિ ઉદભવી છે તે જ રીતે રોગચાળો પણ વકરવાની શક્યતાઓ જોતાં લોકો ચિંતિત બન્યા છે

Related posts

ડભોઇ તાલુકાના થરવાસા પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી વેડફાયું ​તંત્રની ઘોર બેદરકારી

admin

ડભોઇના સુરજફળિયા તળાવ પાસે શૌચાલય અંદર જુગારધામ પર વડોદરા એલસીબી પોલીસનો સપાટો

admin

વડોદરા શહેર ના સુરસાગર પાસે ઊભી રહેતી પાણી-પૂરીની લારીઓ પર આરોગ્ય વિભાગનો સપાટો બોલાવ્યો અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

admin

Leave a Comment