Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે ઓરસંગ નદી ઉપર બનાવવા માં આવેલ સિંચાઇ વિભાગ નો આડબંધ ઓવરફલો.

સીઝનમાં પહેલી વાર ઉપર વાસ માં ભારે વરસાદ થતાં ઓરસંગ નદી બે કાંઠે જ્યારે નદી બે કાંઠે થતાં 500 થી વધુ ગામોમાં પીવાના પાણી નું જળ સંકટ દૂર થયું છે. અને શિયાળા માં સિંચાઇ ના પાણી માટે પણ જૉજવા હાડબંધ ઓવરફલો થતા 30 ગામો ને સિંચાઇ નું પાણી મળશે. આ હાડબંધ રજવાડી શાસન વખતે બનાવવામાં આવ્યો હતો. અને ઓવરફલો થતા લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. હાલ બે ફૂટ જેટલો હાદબંધ ઓવરફલો થય રહ્યો છે. નદી બે કાંઠે આવતા ખેડૂતો માં ખુશી

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ભાટપુર ખાતે પરવટા જિલ્લા પંચાયતની આઠ ગ્રામ પંચાયતમાં ૧૩ પાણીના ટેન્કર નું વિતરણ કરવામાં આવ્યું.

admin

પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ અંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં વર્કશોપ યોજાઈ

admin

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને મંડલવા ગામે બે ડિગ્રી વગરના પરપ્રાંતીય ઝોલા છાપ ડોકટરો કેમેરામાં ઝડપાયા

admin

Leave a Comment