વડોદરામાં 24 તારીખના રોજ 12 કલાકમાં 13 ઇંચ જેટલું વરસાદ ખાબજયો હતો જેને લઇને વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ હોવી એ થઈ હતી પૂર્વ વિસ્તાર હોય કે તમામ વડોદરામાં પાણી ભરવાનો પ્રશ્ન ઊભા થયા હતા. મહાનગરપાલિકાના પ્રિય મોનસુન કામગીરીના પોકળ વાયદા પાણીમાં વયા હતા. ચેરમેન અને મેયર નો વિસ્તારમાં ઠેર ઠેર ભૂવા પડવાના સમસ્યા પણ ઊભા થયા છે. ઘરે આજરોજ સાંસદ ડો હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે અમારા વર્ષોમાં આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે તમામ પ્લાનિંગ પાણીનું નિકાલ યોગ્ય રીતે થાય અને પ્રજાજનોનું નુકસાન ના થાય તે તરફ રાજ્ય સરકારને રજૂઆત અને અટકેલા સામો સંયુક્ત રીતે રજૂઆત કરાશે

