ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ મા યજ્ઞ કર્મકાંડ નુ વિસ્તૃત પ્રશિક્ષણ આદરણીય ઉમાબેન અને મહેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવ્યુ હતું જેમાં સ્પષ્ટ મંત્રોચ્ચાર મંત્ર ઉચ્ચારણ મા લયબદ્ધ ચઢાવ ઉતાર સાથે મંત્ર નુ ઉચ્ચારણ કરવા ની સહજતા થી સમજણ આપી હતી આદરણીય હસુબેન પાઠક દ્વારા બહેનો ની હાલ ના સમય માં યજ્ઞો કરતાઓ ની વિશેષ જવાબદારી સમજાવી હતી. સાથે પ્રેરણા અને પ્રોત્સાહન ઉમંગ ઉત્સાહ વધાર્યા હતા હવે ચોથુ સેશન તા ૧૪-૮-૨૪ બપોરે ૨ થી ૬ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરા માં સંપન્ન થશે રસ ધરાવતા નવા પરીજનો પણ આ શિબિરમાં ભાગ લઈ શકે છે
previous post

