15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એ.સી.બી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ACB ના ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત છોટાઉદેપુર નગરમાં જન જાગૃતિ રેલીનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમા ખૂબ મોટી સંખ્યામાં એસીબી પોલીસના જવાનો જોડાયા હતા.

