27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારેખત્રીપોળની શ્રીજીની સવારીમાં મહાકાલની સવારીનું પ્રદર્શન

ખત્રી પોળ સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા 31 ઓગસ્ટના રોજ શ્રીજીની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સવારીમાં પહેલી વખત ઉજ્જૈન મહાકાલ મંદિર દ્વારા જે મહાકાલની સવારી કાઢવામાં આવે છે, તે સવારીનું હરીયાણાના યુવકો દ્વારા આબેહુબ પ્રદર્શન કર્યું હતું. જેમાં એક યુવક શિવજીનું સ્વરૂપ ધારણ કરીને નંદી પર સવાર થયો તો. જ્યારે અન્ય યુવકો અઘોરીના સ્વરૂપમાં જોવા મળ્યાં હતાં. શ્રીજીની આગમન યાત્રામાં ઉજ્જૈનના મહાકાલની સવારી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. જ્યારે શ્રીજીની સવારીમાં આપ્રદર્શન જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉલ્લેખનિય છે કે, મોડી રાત સુધી શ્રીજીની આગમન યાત્રામાં લોકો ડિજેના તાલે ડાન્સ કરતા જોડાયા હતાં.

Related posts

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1અને EWS-11 ટાઈપના આવાસોમાં વુડા ગેરેન્ટર રહી લાભાર્થીઓને બેંક લોન કરવા બાબત નહીં તો ઉપવાસ આંદોલન

admin

વડોદરામાં રસ્તા-ગટરની બિસ્માર હાલત મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

admin

શ્રી મહિલા ગુહ ઉધોગ દ્વારા હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘઉં અને ચોખાની સેવો તૈયાર કરવામાં આવી રહી છે

admin

Leave a Comment