33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે કર્યા ઘરના

રાયસીંગપુરાના વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ જાતની મીટીંગ કે સભાસદોને હિસાબ કિતાબ ન મળતા રોષે ભરાયા,

સભાસદોએ 6 – 8 – 2024ના રોજ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે આ બાબતે રજૂઆત કરી હતી છતાં કોઈ ઉકેલ ન આવતા સભાસદો રોષે ભરાયા,

છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે સૂત્રોચાર કરી ધરના પ્રદર્શન સભાસદો એ કર્યા,

ન્યાય આપો ન્યાય આપો તેવા સૂત્રોચાર સભાસદોએ કર્યા,

સભાસદોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આગામી ત્રણ દિવસની અંદર નિરાકરણ નહીં આવે તો એમડી સુધી રજૂઆત કરવાની કરી વાત,

જિલ્લા રજીસ્ટાર કચેરીના અધિકારીઓએ પોતાનો કર્યો બચાવ,

Related posts

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી

admin

નવીન બનેલ M.G.V.C.Lની કચેરીનું લોકાર્પણ કરવા માટે કોઈ નેતા કે અધિકારી પાસે ટાઈમ નથી

admin

સંખેડા તાલુકાના છુછાપૂરા ગામ પાસે પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત

admin

Leave a Comment