વડોદરા મહાનગર પાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કુણાલ ચાર રસ્તા પાસે ખાણીપીણીની વગર લાઇસન્સ ના લારી ધારકોન ને લારીઓ તથા દુકાનો બંધ કરાવી. અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટના ના અધિકારીઓ સાથે વડોદરા શહેરના કૃણાલ ચાર રસ્તા પાસે આવેલી ખાણીપીણીની વગર લાયસન્સ ની 10 થી 15 લારીઓ તથા ધાબા બંધ કરવામાં આવ્યા હતા સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાણી પીણી ની લારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાઈનીઝ ની લારી પર કલર મિક્સિંગ કર્યા હોવાના કારણે તેનું નાશ કરવામાં સાથે સાથે પાણીપુરીની લારી ઉપર પાણીનું પણ નાશ કરવામાં આવ્યું . કુણાલ ચાર રસ્તા પાસે આવેલી તમામ ખાણી પીળી લારીઓ તથા કોમ્પ્લેક્સ માં આવેલી પાણી પીને ની દુકાનોમાં નો લાયસન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે લાયસન્સ વગરની દુકાનો ખાણી પીણી ને ની દુકાનો બંધ કરાવી હતી ચેકિંગ હાથ ધરાઇ હતુ

