Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ વડોદરા દ્વારા છ ડિસેમ્બર શોર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા આગામી 6 ડિસેમ્બરે શોર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પ રવિવાર તારીખ 1 ના રોજ સવારે 9:00 થી સાંજના 5.00 સુધી બેઠક મંદિર કેવડા બાગની સામે નવાપુરા ખાતે રાખવામાં આવેલ છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે વધુથી વધુ લોકો આ રક્તદાનમાં ભાગ લઈ વધુમાં વધુ રક્તદાન થાય તેવી અપીલ કરવામાં આવે છે.

Related posts

વડોદરાના માંજલપુર વિધાનસભામાં AAPની સંગઠન બેઠક યોજાઈ

admin

વડોદરાની મહિલા કેનેડા વિઝા કૌભાંડમાં 15 લાખ ગુમાવ્યા

admin

વડોદરાના કરોડીયા તળાવ ખાતે છેલ્લા 35 વર્ષથી સાર્વજનિક છઠ પૂજા મહોત્સવનું આયોજન

admin

Leave a Comment