Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે જાગનાથ મહાદેવના દર્શને

આજરોજ માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ છે જે નિમિત્તે આજે યોગેશ પટેલે જાગનાથ મહાદેવના દર્શન કરી જાગનાથ મહાદેવ મંદિરમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર કાઉન્સિલરો દંડપ શ્રીઓ વગેરે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ધારાસભ્ય યોગેશ પટેલને કેક કાપીને શુભેચ્છા પાઠવી હતી અરે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે અમે જે પણ કામ ઉપાડીએ છીએ તે ભગવાન શિવજી તેમના તમામ કામો પૂર્ણ પાર પાડે છે

Related posts

વડોદરા શહેરના માંજલપુરથી GIDC તરફ જવાના માર્ગે મારુતિ ધામ સાઈબાબાના મંદિર પાસે અકસ્માતની ઘટના

admin

ડો.શીતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન બદલ શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના સ્ટીકર તેમની ઓફિસની અંદર તથા બહાર લગાડવામાં આવ્યા

admin

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની એસ.ડી.હોલ ખાતે યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની ડોક્ટરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચેક અપ કરવામાં આવ્યું…

admin

Leave a Comment