ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા અટલાદરા માં આજરોજ રંગમ ભાઈ ત્રિવેદી તથા તેઓની ટીમ દ્વારા એલકોન લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સી.એસ.આર ના સંયોગથી આજરોજ પ્રોજેક્ટ જ્ઞાનોદધી શરૂઆત છે જેમાં વિદ્યાર્થીઓને 2000 નોટબુક તથા 10 કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી.બે નમો યુવા કોડિંગ કેન્દ્ર ચાર મેથેમેટિક્સ સ્ક્વેર આવનારા દિવસોમાં સાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રોજેક્ટ નો શુભારંભ થશે આજે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસ 2000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં આજરોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુંકે . સભ્ય નિશિત . દેસાઈ. શાસનના અધિકારી શ્વેતાબેન પારગી કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંગ કાઉન્સિલર ટીંકલબેન ત્રિવેદી. પ્રતિનિધિરૂપ કંપનીના પ્રેક્ટિસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી યજુવેન્દ્રસિંહ રાઠોડ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી
previous post