વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની આટૅસ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના વોશરૂમના મુદાને લઈને આટૅસ ફેકલ્ટીના ડીન મેમ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું
વડોદરા શહેર ની યુનિવર્સિટી આટૅસ ફેકલ્ટી માં ગર્લ્સ માટે વોશરૂમની સુવિધા ના અભાવના કારણે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આટૅસ ફેકલ્ટી ના ડીન ને રજૂઆત કરવામાં આવી અને સાથે જણાવ્યું હતું કે સ્વચ્છતા ને પણ જળવાઈ રાખેતેનેકારણેવિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેથી અમે આજે ડીન મેડમ રજૂઆત કરવામાં આવી હતી અને જો ગલસૅ વોશરૂમ નો નિવારણ નહીં આવે તો ઉગ્ર માં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની જવાબદારી ડીન મેડમ રહશે

