અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા વિધાર્થીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીયોને દુર કરવા હંમેશા કાર્યરત રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિધાલયમાં પ્રવેશ...

