છોટાઉદેપુર ના રૂનવાડ ગામે માધવ માઈક્રોન્સ નામની ફેક્ટરીની અંદર કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા મલાજા ગામના એક વ્યક્તિનું મોત
છોટાઉદેપુર ના રૂનવાડ ગામે માધવ માઈક્રોન્સ નામની ફેક્ટરીની અંદર કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા મલાજા ગામના બાવા રાઠવાનું મોત નિપજ્યું, ગઈકાલે સાંજે બન્યો...

