અષાઢી બીજ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં બેઠક યોજાઇ, રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવવા થનગનાટ
છોટાઉદેપુર નગરમાં છેલ્લા આઠ વર્ષથી અષાઢી બીજે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રી રણછોડ રાય ભક્ત મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આવનારી અષાઢી બીજ તા.07 જુલાઈ...

