લાયસન્સ વગર ચાલતી ખાનગી સીકયુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.ની ટીમ
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઐયપા મંદીર પાસે સાઇનાથ પાર્ક ગોત્રી વાસણા રોડ નોકરી ઉપર ફરજ બજાવતા કર્મચારી ને પૂછ પરછ કરવામાં આવતા માલૂમ પડ્યું કે...

