Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બી.આર.સી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બી.આર.સી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા બી.આર.સી છોટાઉદેપુર દ્વારા આયોજિત બીઆરસી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2024 25 કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, શિક્ષકો આચાર્ય અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભામાં સમાવેશ કલારાની ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું

admin

શિવરાત્રી પર્વના દિવસે સિહોદ પાસે નવા ડાયવર્ઝન પર ભારદારી વાહનો માટે લીલી ઝંડી

admin

છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

admin

Leave a Comment