Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

૧૩૭–છોટા ઉદેપુર વિધાનસભાનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ છોટા ઉદેપુર APMC ખાતે કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી 137 છોટાઉદેપુર વિધાનસભા નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર નગરમાં આવેલ એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કતલખાને લઇ જવાતા ગૌવંશો(બળદો) નંગ-૩૧ ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસ

admin

મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પ્રયાસ નિષ્ફળ જેતપુર પાવી પોલીસે એમ્બ્યુલન્સમાંથી ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કલારાણી નજીક કોતરનું પાણી રોડ પર વહેતા બન્ને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી

admin

Leave a Comment