36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પ્રયત્નોથી કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડ 26કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ હતો. જે ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

admin

કમાટીબાગમાં નવા મહેમાનોનું આકર્ષણ ઉમેરાયું વાઘ અને વાઘણ ની જોડી નવા મહેમાન બનીને આવ્યા

admin

Different Kinds of Casino Games Online

admin

Leave a Comment