30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 16 કામો મંજુર

પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 18 કામો અને બે વધારાના મળી 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી 16 કામો મંજૂર કરી બે કામને ના મંજૂર કર્યા હતા જ્યારે બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના ત્રણ કામો ને 15 ટકા ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને ના મંજૂર કરવામાં આવ્યું હતું. તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટ ની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતા ના મંજૂર કરાયું હતું. સાથે હર ઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ,જરૂર પડે વાહનો ભાડે રાખવા, વર્તમાન પત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રીઓ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી એ આપી હતી.

Related posts

86 ગામ મહિલા સમાજ મહિલા ગ્રુપ દ્વારા બાળકોમાં જાગૃતિ અને અવરનેશ માટેનો કાર્યક્રમ

admin

નર્મદા કેનલમાં ખાબકેલી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ, સંસ્થાઓ અને સ્થાનિકોના સંકલિત પ્રયાસોથી જીવ બચ્યો

admin

VMC દ્રારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે રીંગરોડ બનાવવામાં આવ્યો હાલ ગટર લાઈન નાખવાની હોવાથી ખોદી નાખવામાં આવ્યો

admin

Leave a Comment