વડોદરાવડોદરા જિલ્લોવડોદરાના સયાજીબાગ ઝૂ માં આવ્યા નવા 2 શ્વાન પ્રજાતિના પ્રાણીઓ by adminJanuary 7, 2025January 7, 2025049 Share0 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સકરબાગ ઝૂ જૂનાગઢ થી સયાજીબાગ ઝૂ માં આવ્યા નવા પ્રાણીઓ શ્વાન કુલ ના પ્રાણીઓ નો થયો સમાવેશ એક વરું, વાઇલ્ડ ડોગ અને ઝરક કુલ ના પ્રાણીઓ નો થયો સમાવેશ ટુંક સમયમાં સેલાનીયો ને જોવા મળશે આ નવા પ્રાણીઓ