ડભોઇ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમ ખાતે વિજય મહારાજની અધ્યક્ષતામાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભારત દેશમાં ભાઈ ચારા અને શાંતિ અમન ચમન રહે તેમ જ સારો વરસાદ પડે પશુ પક્ષીઓ માટે તેમજ માનવી માટે રામ ચરિત માણસ 27 કલાક નો પાઠ કરવામાં આવે છે જેમાં મોટાભાગે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. અલગ અલગ વિસ્તારોમાંથી ટીમો આવતી હોય છે વડોદરા સુરત 27 કલાક નો પાઠ રામ ચરિત માણસ નો પાઠ કેટલા જિલ્લા 11 વર્ષથી કરવામાં આવે છે ડભોઇ હરિહર આશ્રમના મહંત વિજય મહારાજની અધ્યક્ષતામાં રામ ચરિત માણસ પાઠ કરવામાં આવે છે સમગ્ર ભારત દેશમાં અમન શાંતિ જળવાઈ રહે તેના માટે આ પાઠ કરવામાં આવે છે

