વિજય રૂપાણીએ જમીન પ્રકરણ અંગે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા દાવાનો મામલો
પ્રેસ કોન્ફરન્સ ઉતાવળથી કરી માહિતી વિશે અમે ખરાઈ ન હતી કરી : સુખરામ રાઠવા
વિજય રૂપાણી સાથે રૂબરૂ મળી અમે માફી માંગી : સુખરામ રાઠવા
વિજય રૂપાણી મોટું મન રાખી ગાંધીનગરની કોર્ટમાં કેસ પરત ખેંચ્યો : સુખરામ રાઠવા
બંને પક્ષનું સુખદ સમાધાન થયું : સુખરામ રાઠવા

