33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

પાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે અનોખો વિરોધ

વડોદરા મહાનગર પાલિકામાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોની અનેકવિધ રજૂઆતો પછી પણ નિરાકરણ ન આવતા આજરોજ કર્મચારી સંગઠનના આગેવાન અશ્વિન સોલંકીની આગેવાનીમાં અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યા હતો.અશ્વિન સોલંકીની આગેવાનીમાં કર્મચારીઓએ ડો.બાબા સાહેબ આંબેડકરના મુખાચિદ્ર લગાવી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી,સાથે જે કર્મચારી કાયમી છે તેના પડતર પ્રશ્નોનું પણ નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

Related posts

Casino Financial Institution Payment Techniques: A Comprehensive Guide

admin

વડતાલધામમાં અતિવૃષ્ટિમા ફુડ પેકેટની સેવા સાથેશ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી.

admin

ગાંધી જ્યંતીએ વેશધારી બાપુનો સંદેશ ‘વિશ્વામિત્રીને બચાવો,નદીને નાળુ બનાવી દીધુ’

admin

Leave a Comment