Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર શહેરમાં બાઇક રેલી કરી નગરજનોને વન્ય પ્રાણી જાગૃતતા લાવવા માટે રેલી કરી પ્રસાર અને પ્રચાર કરી ઉજવણી કરવામાં આવી.

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ આવતા છોટાઉદેપુર શહેરમાં બાઈક રેલી કાઢી નગરજનોમાં જાગૃતા આવે તે માટે નગરમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

ઇન્ડિયન આર્મીમાં ૧૭ વર્ષ ની સેવાઓ આપી વતન પરત ફરેલ ફૌજી જવાન નુ છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું.

admin

Экспертный обзор казино онлайн

admin

Бездепозитные бонусы: как начать играть без вложений в Казахстане

admin

Leave a Comment