40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરા માં વિદ્યાર્થિનીઓને આ વર્ષે ગરબા રમવા ના લઈ જવાના નિર્ણય ને કારણે વિદ્યાર્થીની ઓ નો હોબાળો.

દર વર્ષે બસ ની સુવિધા સાથે એમને પોલીસ બંદબસ્તના સાથે લઈ જવામાં આવે છે

વિદ્યાર્થીનીઓ એ સાંસદ શ્રી હેમાંગ ભાઈ જોશીને રજૂઆત કરી હતી
એમને એમને ગરબા રમવા વ્યવસ્થા કરવાની સાંત્વના આપી હતી.
વિદ્યાર્થીની ઓને સાંસદ શ્રી પર પૂરો વિશ્વાસ છે એમની વાત સંભાળશે અને હર્ષ સંગવી ના કીધાં પ્રમાણે એમને ગરબા રમી સક્સે

વિદ્યાર્થીનીઓ માત્ર 12 વાગ્યા સુધી એમને ગરબા રમવા બસ માં લઇ જાય એવી એમની માંગ છે જે સંતોસવા માં આવે.નહિ તો આવતી કાલ થી ભૂખ હડતાળ પર પણ ઉત્રી સકસે.

આજે નારા લગાવી અને રામધૂન સાથે તેમને શાંતિ પૂર્ણ રીતે આંદોલન કર્યું હતું.

હોસ્ટેલ ના વોર્ડન મેડમ આ ઘટના દમિયાન હાજાર હતા નહિ.

Related posts

શાળાના નામ બદલીમાં તંત્રની-ભૂલ ને લઈ સાવલી તાલુકાના ગ્રામજનો જિલ્લા પંચાયત ખાતે ઘણા પ્રદર્શન યોજ્યા

admin

ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ – નિશાંત રાવલ

admin

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર ની મધ્યની મોટી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું….

admin

Leave a Comment