33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર ની મધ્યની મોટી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું….

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સયાજી હોસ્પિટલખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરની મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલના પરિષદમાં પડેલા કચરાની સફાઈ કરવામાં આવી હતી સાથે આમ આદમી પાર્ટી સદાય ગાંધીબાપુ ના વિચારો પર ચાલી આવી રહી છે ત્યારે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સયાજી હોસ્પિટલ માં સફાઈ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી ના પ્રમુખ, સ્થાનિક નગર સેવકો, અને મોટી સંખ્યામાં આમની પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા

Related posts

સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરામાં વધુ એક જોખમી ભૂવો પડ્યો

admin

Boussole intime Mafia

admin

છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન

admin

Leave a Comment