36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,છોટાઉદેપુર દ્રારા જીલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન

નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટીની સુચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનામાર્ગદર્શન હેઠળ તા.14/12/2024ના રોજ જીલ્લા ન્યયાલય,છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયલયમાં ચેરમેન તથા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ છોટાઉદેપુર એમ.જે.પરાશર સાહેબના અદ્યક્ષસ્થાને તથા ફુલ ટાઇમ સેક્રેટરી જે.ડી.સોલંકી ના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સીવીલ તથા ક્રીમીનલ કેસો મળીને એમ કુલ 792 કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવેલ છે. તથા સ્પે સીટીંગ થી કુલ 4129 કેસો નીકાલ કરેલ છે. વધુમાં બેન્ક , એમ.જી.વી.સી.એલ  તથા આર.ટી.ઓ. ના ઇ. ચલણ એમ કુલ 1277  પ્રીલીટીગેશન કેસોનો નીકાલ  કરવામાં આવેલ હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

તરસાલીના મહારાજા યુવક કલા કેન્દ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે શ્રીજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો

admin

Décoder les mystères des probabilités pour Airbet.io Casino

admin

The Ultimate Guide to Penny Port Machines

admin

Leave a Comment