33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

હમસફર એકસપ્રેસ ટેનમાં થયેલ કી.રૂ.૧,૩૦,૦૦૦/- ની મત્તાનો મો.ફોન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે વડોદરા, યુનિટ સુરત(જી.આર.પી.).

તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજગુન્હાઓ શોધી કાઢવા માટે વોચ/પેટ્રોલીંગમાં ફરતા હતા. તે દરમ્યાનબાતમી આધારે સુરત રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં. ૧૧૨૧૨૦૫૧૨૨૧૪૮૪/૨૦૨૪ BNS કલમ- ૩૦૩(૨) મુજબના ગુનામાં ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમ નામે-સુનિલ ઉર્ફે લટારા s/o બાબુભાઇ જાતે- પવાર ઉ.વ.૫૫ ધંધો- મજુરી રહે હાલ, રૂમ.નં.૨૪૦, ડુબ્બર મોહલ્લો, રોડ નંબર-૦૯, ઉધના સુરત મુળ ગામ- કરમાલા, સોલાપુર મહારાષ્ટ્ર વાળાને ઉધના ડુબ્બર મોહલ્લા ખાતેથી પકડી પાડી તેની પાસેથી આ ગુનાનો એક ગ્રે કલરનો સેમસંગ કંપનીનો ગેલેકસી S24 Ultra નો મો.ફોન કિંમત રૂ.૧.૩૦,૦૦૦/- ની મત્તાનો મળી આવતા તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો મો.ફોન ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

Related posts

છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને તાલુકા યુવા પ્રમુખની વરણી કરાઈ

admin

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી પ્રકાશગીરીજી મહારાજની પાચમી પૂણ્યતિથિની ઉજવણી

admin

test test test

admin

Leave a Comment