Genius Daily News
Uncategorized

ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં મોટા ગરબાઓની સાથે શેરી ગરબા એ પણ ધૂમ મચાવી

ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર બંગલો ખાતે શેરી ગરબામાં દીકરીઓને બહેનો ગરબે ઘૂમી મા ની આરાધના કરી હતી.

વડોદરા શહેર સંસ્કાર નગરીની સાથે ઉત્સવ પ્રિય નગરી તરીકે પણ ઓળખાય છે અહીં તમામ તહેવારો રંગે છ અંગે ઉજવવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને નવરાત્રી ફરવા હોય એટલે કોઈપણ બહેન દીકરી ભાઈ નવરાત્રિના એક માસ પહેલા જ મહેરબાની પ્રેક્ટિસમાં જોતરાઈ જાય છે. અને માની આરાધના ના પર્વમાં ગરબા રમવા તેમનામાં અનેરો થનગનાટ જોવા મળે છે. ત્યારે ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ સન બંગલો ખાતે પણ મોટા ગરબા અને બાજુ પર મૂકી મારી દીકરી મારા આંગણે થીમ પર શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓને બહેનોએ ચણીયા ચોળીના ડ્રેસ કોડ ઉપર ગરબા કરી માતાજી ના ગરબામાં ચાર ચાંદ લગાવી દીધા હતા .

Related posts

વેરાવળના ટાવર ચોક ખાતે રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત અંગે આપેલ નિવેદનને પગલે ભાજપ દ્વારા કાળી પાર્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો

admin

The Ultimate Guide to Free Roulette Simulator

admin

Free Slot Machine Games – Are you able to win real Money with Free Slot Machines

admin

Leave a Comment