Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા દ્વારા માં અંબા ગરબા મહોત્સવ માં આઠમા નોરતે ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

હાલમાં શારદીય નવરાત્રી ચાલી રહી છે ત્યારે આઠમા નોરતે શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજીત માં અંબા ગરબા મહોત્સવ ગરબામાં આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માંઇભક્તો ગરબે ઘૂમ્યા હતા. માં અંબા ગરબા મહોત્સવ ના આયોજક એવા પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર વિરેન રામી જણાવ્યું હતું કે, દરવર્ષની માફક આ વર્ષે પણ અહીં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઇપણ ખેલૈયાઓ પાસેથી પાસ કે અન્ય કોઇ ફી લેવામાં આવતી નથી દરેક માટે નિશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવે છે. આપણી ભાતીગળ સંસ્કૃતિ તથા પ્રાચીન, અર્વાચીન ગરબા, રાસની પરંપરા જળવાઇ રહે તેને પ્રોત્સાહન મળે તે માટે આયોજન કરવામાં આવ્યું

Related posts

વડોદરા શહેર ઝોન-૩ પોલીસ વિભાગ દ્વારા ‘લોન મેળો’ અને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન

admin

વાઘોડિયા નજીકના ખટંબા તળાવમાં આખેઆખી કાર ખાબકી

admin

પંડિત સુંદર લાલજી ગંગાનીની કૃતિઓ દ્વારા કથક નૃત્યના ત્રણ અલગ રૂપ દર્શાવવામાં આવ્યા

admin

Leave a Comment