33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાયલીના નરાધમોને વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર

વડોદરાના ભાયલીમાં સગીરા પર થયેલા સામુહિક બળાત્કારના ગુન્હામાં નરાધમોના આજે બે દિવસના રિમાન્ડ આજે પુરા થયા હતા,રિમાન્ડ દરમિયાન પોલીસની ખાસ સીટની અનેક પુરાવાઓ એકત્ર કરી તપાસને ગતિ આપી હતી જયારે ગેગરેપ મામલે વધુ તપાસની જરૂર હોય આજેરોજ પોલીસે નરાધમોને કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી ત્યારે નામદાર અદાલતે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Related posts

દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કામૂક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો

admin

સોસાયટીમાં ભરાયા પાણીનો‌ નીકલ ના આવતા ડભોઈ નગર પાલિકા સામે હલ્લાબોલ

admin

રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષી વિધાર્થીઓને શુભેચ્છા આપવા શ્રીસ્વામી વિવેકાનંદ શાળા ખાતે આવી પહોંચ્યા

admin

Leave a Comment