35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

સોસાયટીમાં ભરાયા પાણીનો‌ નીકલ ના આવતા ડભોઈ નગર પાલિકા સામે હલ્લાબોલ

છેલ્લા આઠ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે કુલ સિઝન નો વરસાદ 35 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.
ડભોઇ સોસાયટી વિસ્તારના રહીશો નગરપાલિકા સામે રોસે ભરાયાસોસાયટીઓમાં ભરાતા પાણાના નિકાલ વ્યવસ્થા કરાઈ ન હોય રહીશો રોડ પર ઉતરી આવ્યા
ગતરોજ વરસેલા મુશળધાર વરસાદમાં ડભોઇના અંબિકા નગર ઉમા સોસાયટી આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દર ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતી હોયરહીશો અનુભવે છે મુશ્કેલી ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના પરિણામે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા પરંતુ પાણી નિકાલની નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરાવી ન હોય રહીશું આજે રોષે ભરાઈને માર્ગ પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન અપનાવ્યું સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખ નો લોકોએ કરો ઘેરાવ

પાણી નિકાલની હૈયાધારણ મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશો આંદોલન સમેટ્યું ડભોઇ નગરપાલિકાની પ્રમોશન કામગીરીની પોલ ખુલી ગઈ માત્ર પાંચ ઇંચ વરસાદમાં ડભોઇના કેટલાક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા ડભોઇ નગરપાલિકા શોપિંગમાં પશુ દવાખાનું માછીવાડ ખાડો સિકંદર ની ચાલી રાણા હોટલ આમરેડકર સોસાયટી, ઉમા સોસાયટી અંબિકા સોસાયટી અને નંદનવન સોસાયટીના લોકો શિનોર ચોકડી આવીને ચક્કાજામ કર્યું હતું રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમના કામ નિકાલ થતા નથી ગોઠણ કેટલાક પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ચોમાસામાં ત્રીજી વખતે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે લોકો આખી રાત હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્કારજી નો ભોગ નગરજનો બની રહ્યા છે

Related posts

ડભોઇ મહુડી ભાગોળ બહાર આખલાઓનું ‘યુદ્ધ’ એક કલાક સુધી મચાવ્યો આતંક વહીવટી તંત્ર સામે લોકોનો આક્રોશ

admin

વડોદરાના 25 પોલીસ સ્ટેશનમાં ચોરાયેલા 3 કરોડ થી વધુનો મુદ્દામાલ 300 થી વધુ લોકોને પરત કરવામાં આવ્યા

admin

દક્ષિણ વિસ્તારની હાઇવે પાસેની સોસાયટીઓમાં પાણી પાણી

admin

Leave a Comment