Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ભરપૂર આવક સાથે વહી


સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદા નદીમાં છોડાયું છે પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુશેક થી વધુ પાણી છોડાઈ રહ્યું છે

ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ રાશિમાં વ્યાપક પ્રમાણમાં વધારો જોવા મળ્યો પ્રસિદ્ધ મલ્હારરાવ ના 108 પગથિયા પૈકી પગથિયાં 100 પગથિયા પાણીમાં ગરકાવ જ્યારે ઘાટ સંપૂર્ણ ડૂબવાથી હજુ 8 પગથિયા દૂર ધીમી ગતિએ વધી રહી છે નર્મદા નદીની જળ સપાટી
નર્મદા નદીની વધતી જળ સપાટી અને અનુલક્ષી ડભોઇ તાલુકાના ચાંદોદ કરનાડી નંદેરીયા ભીમપુરા જેવા ગામોને તંત્ર દ્વારા કરાયા છે એલર્ટ ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદી ત્રીજીવાર બે કાંઠે વહી રહી છે ઉપરાંત ચાંદોદ પંથકમાં ગતરાત્રિથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ

Related posts

‘કળિયુગી પૌત્ર’ જમીનના હિસ્સા માટે કરી દાદીની હત્યા

admin

વડોદરામાં એટલાન્ટિક બિલ્ડિંગમાં આગથી દોડધામ

admin

હજારો ટૂથ બ્રશના સંગ્રહ અને પ્રદર્શન માટે વડોદરાના દંત સંગ્રહાલયના નામે ચઢ્યા બે વિશ્વવિક્રમ…

admin

Leave a Comment