Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ હેડ કોટર પ્રતાપ નગર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન રાખવામાં આવ્યું

દશેરા નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડ કોટર પ્રતાપ નગર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ અધિક કમિશનર લીના પાટીલ ના હસ્તે પૂજા કરવામાં આવી હતી આજે શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં વડોદરા શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ તમામ વિસ્તારના એ સી પી ડી સી પી તથા અધિકારીઓ સહિત પોલીસ ગન ઉપસ્થિત રહ્યું હતું અને પૂજા કરવામાં આવી હતી આ પૂજામાં શસ્ત્ર પૂજા અને અશ્વ પૂજા અને વાહન પૂજા બ્રાહ્મણો દ્વારા વિધીસર કરવામાં આવી હતી જ્યારે પ્રાર્થના કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં સુખ શાંતિ બની રહે તે માટે આજે દશેરા નિમિત્તે મકરપુરા હેડ કોટર ખાતે દશેરા નિમિત્તે સત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

કેદારનાથ મંદિરના કપાટ ર મે ર૦રપ થી ખુલવાની જાહેરાત થઇ મંદિરને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું

admin

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા

admin

વાઘોડિયાના પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત છેલ્લા અઠવાડિયાથી ફરજ પર હાજર ન હતા

admin

Leave a Comment