40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
આંતરરાષ્ટ્રીયગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

કેદારનાથ મંદિરના કપાટ ર મે ર૦રપ થી ખુલવાની જાહેરાત થઇ મંદિરને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું

કેદારનાથ ગાદી સ્થળ, ઉખીમઠ ખાતે થી કેદારનાથ મંદિર ના રાવલજી શ્રી ભીમાશંકર લિંગમ દ્વારા કેદારનાથ મંદિર ના 2025 માં કપાટ તારીખ: 2 મે, 2025 સમય: 7:00 સવારે ખુલશે, તે પહેલા આખું મંદિર ને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરા ને પ્રાપ્ત થયું, સાથે જયારે કેદારનાથ બાબા ની પાલખી કેદારનાથ ધામ માં પ્રવેશ કરશે ત્યારે મહાદેવ ના આગમન નું સ્વાગત કરવા 2 કિલોમીટર થી વડોદરા ના શિવજી કી સવારી ના શિવ ભક્તો સત્તત ફુલવર્ષા પણ કરશે સાથે હેલીકૉપટર ના માધ્યમ થી પણ ફૂલ વર્ષા આખા કેદાર ઘાટી માં કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે: સ્વેજલ વ્યાસ

મહાશિવરાત્રી નિમિતે પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી ૐકારેશ્વર મંદિર, ઉખીમઠ, ઉત્તરાખંડ જ્યાં કેદારનાથ બાબા 6 મહિના બિરાજમાન થાય છે તે આખું મંદિર ફૂલોથી સજાવાનું સૌભાગ્ય આપણા વડોદરા તેમજ સ્વેજલ વ્યાસ, કોર્ટયાર્ડ ગ્રુપ ને પ્રાપ્ત થાય છે અને આજેજ કેદારનાથ મંદિર ના કપાટ ખુલવાની જાહેરાત થઇ છે

Related posts

પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ

admin

ડભોઇ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

admin

નવરાત્રી પૂર્વે વડોદરા શહેર પોલીસનું “શક્તિ પ્રદર્શન”

admin

Leave a Comment