Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ તળાવમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો

વડોદરામાં આજે વધુ એક લાશ મળી આવી હતી,વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવમાં લાશ તરતી જોવા મળી,જેને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસ તેમજ વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરી હતી,દરમિયાન ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તરતી લાશને બહાર કાઢી હતી,લાશ કોઈ અજાણ્યા આધેડની હતી જેની ઉમ્મર લગભગ 50વર્ષની આજુબાજુ હોવાનું મનાય છે.ત્યારે આધેડના મોતનું કારણ જાણવા પોલીસે પણ વધુ તાપસ હાથ ધરી છે.

Related posts

યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રામાં અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગ

admin

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકસભા બાદ મુલતવી, 19 તારીખે ફરી મળશે

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઉતરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા

admin

Leave a Comment