વડોદરામાં એક જીવદયાપ્રેમીએ સાપને CPR’ આપી જીવતદાન આપ્યું હતું વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસે પાણીનો સાપ જેને ચેકરડ કિલ બેક કહેવામાં આવે છે તે લગભગ મૂર્છિત અવસ્થામાં જોવા મળ્યો હતો,જીવદયા પ્રેમીને સાપના શ્વાસ લગતા સાપ જીવી જશે તેવું લાગ્યું હતું અને પછી રેસ્કયુરે સાપને ‘CPR’ આપ્યું.આમ જીવદયા પ્રેમીએ એક સાપને ‘CPR’ આપી જીવિત કર્યો હતો.

