Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પોલીસનું રાત્રી પેટ્રોલિંગ…વાહનચેકીંગ કરી કાર્યવાહી

દિવાળીના તહેવારો અને પ્રધાનમંત્રીનું વડોદરામાં આગમનને લઈ શહેર પોલીસ એલર્ટમોડમાં આવી ગઈ છે,તેમાંય ચોરોની અફવાઓ વચ્ચે વધતા બનાવોને લઈને પણ પોલીસે સઘન પેટ્રોલિંગ શરુ કર્યું છે જે અંતર્ગત ગતરાત્રે શહેરના અનેક વિસ્તારો શહેરમાં પ્રવેશતા માર્ગો પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.પોલીસે નિયમોના ભંગ બદલ અનેક વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી.

Related posts

સનફાર્મા રોડ અકસ્માત કેસમાં આક્રોશ: શિવસેનાએ આરોપીઓના જામીન રદ કરવાની કરી માંગ

admin

વડોદરા મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદર કાંડનું આયોજન

admin

કુદરતી આફતો સમયની તૈયારીઓ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment