43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચોરોએ ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે આવેલ સોનિયા નગર ઘર નંબર 43 ને ટાર્ગેટ બનાવ્યું

ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે આવેલ સોનિયા નગર સોસાયટીમાં રાત્રિના સમયે એક મકાનમાં તસ્કરો ત્રાજ ક્યાં લાખો રૂપિયાની ચોરીનો અંજામ આપી તસ્કરો ફરાર

સોનિયા નગર સોસાયટીમાં રહેતા અક્ષય પંડ્યા ના ઘરે મોડી રાતે તસ્કરો તેમના ઘરે ત્રાટ્યા ઘરનું નચૂકો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના સહિત બેગમાંથી રોકડ રકમ લઈ રફુ ચક્કર બન્યા

અક્ષય પંડ્યા અને તેમના પત્ની ઘરના બીજા માળે સુતા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો આવીને જે ઘરમાં તેઓ સુતા હતા તે ઘરને લોક કરી નીચેના ઘરમાં ટસ્કર હોય એ આપ્યો અંજામ

ઘર માલી કે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીના બનાવો અંગે જાણ કરી ગોરવા પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી

એક તરફ પોલીસ દ્વારા ચોરોની અફવા ફેલાઈ રહી છે તેવું કહી રહી છે અને બીજી તરફ અફવાનો લાભ લઈને તસ્કરો લોકોના ઘરોમાં હાથ ફેરવ કરી રહ્યા છે

Related posts

વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતે દર મંગળવારે લેવાથી રીવ્યુ બેઠક કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં લેવાય

admin

શ્રી કેશવ કો-ઓપરેટીવ સોસાયટી વિસાવદર સાખા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

admin

વડોદરાના અકોટા પોલીસ સ્ટેશન હદમાં કારમાં દારૂની મહેફિલ માણતા ત્રણ નબીરાઓ ઝડપાયા

admin

Leave a Comment