વડોદરાથી 2500 જેટલા દિવાળી શુભેચ્છા કાર્ડ આર્મી જવાનને મોકલવામાં આવ્યા
છેલ્લા 7 વર્ષ પેહલા એમ એસ યુનિવર્સિટીના જર્નાલિઝમ ફેકલ્ટી દ્વારા શરૂ કરેલ પેહેલ આજે પણ શરૂ
કારગિલ, કચ્છ જેવી વિવિધ બોર્ડર પર મોકલવામાં આવશે કાર્ડ
વડોદરાના લોકોને સાથે રાખી બનાવામાં આવ્યા શુભેચ્છા કાર્ડ

