Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવા રંગની ખુલ્લી જીપમાં પીએમ મોદી જનતાનું અભિવાદંન કર્યું

PM મોદી અને સ્પેનના PM સાંચેઝ આજે વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટનું ઉદઘાટન કર્યું. બન્ને દિગ્ગજો એરપોર્ટથી ટાટા એર ક્રાફટ કોમ્પ્લેક્સ સુધી મેગા રોડ શૉ યોજી ૨.૫ કી.મી.નું અંતર કાપી પહોંચ્યા. ભગવા રંગની ખુલ્લી જીપમાં જનતાનું અભિવાંદન ઝીકીયું. જ્યાં પીએમ મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

Related posts

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાંથી રવિવારે અષાઢ સુદ અગિયારસે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે

admin

વડોદરાના દુમાડ ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફુડ ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો

admin

Leave a Comment