Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે શુભેચ્છા મુલાકાત કરી.

છોટાઉદેપુર જિલ્લાના 138 પાવી જેતપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચીનકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ સાથે દિવાળી તેમજ નવા વર્ષના પર્વને લઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ શુભેચ્છા મુલાકાત લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેકટરને છોટાઉદેપુર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યુ

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

admin

છોટાઉદેપુર ખાતે એસ.એન.કોલેજના ગ્રાઉન્ડમાં આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

admin

Leave a Comment