41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ 3.82 કરોડ ના ખર્ચે નિઝામપુરા અતિથિગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સયાજીગંજ વિધાનસભાના આયુષ્માન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હાલ થોડા સમયમાં લગ્નસરા શરૂ થશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહનું લોકાર્પણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટમાંથી રૂ 3.82 કરોડ ના ખર્ચે અતિથિ ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું જેનું લોક અર્પણ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા વડોદરાના મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ભાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જેમાં નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં જ્યારે લગ્ન સારા આવી રહી છે ત્યારે તમામ લોકોને આ અતિથિગૃહ ઉપયોગી બનશે સાથે સયાજીન વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિધાનસભાના લોકો માટે આયુષ્માન કાર્ડ નો કેમ્પન યોજવામાં અહીંયા આવ્યો હતો

Related posts

આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પત્રકાર પરિષદ

admin

GCAS પોર્ટલ પર બાકી રહેલી કૉમેર્સની બેઠકો જાહેર કરવામાં ડીન ને આવેદનપત્ર

admin

‘મારી દીકરી, મારા આંગણે’ અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે બાલગોપાલ ગરબા મહોત્સવ

admin

Leave a Comment