43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિ નિમીતે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારાથી પરંપરામુજબ કીર્તન યાત્રા નીકળી

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ નાનકવાડી ગુરુદ્વારા ખાતે પણ શ્રધ્ધા પુર્વક ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શીખ સમુદાયના લોકો દ્વારા ભવ્ય કીર્તન યાત્રા યોજાઈ હતી. દર વર્ષે પરંપરા મુજબ શહેરમાં શાંતિ અને ભાઈચારા ના પ્રચાર અને પ્રસાર માટે શીખ સમુદાય અને નાનક નામ લેવા સાધુ સંગત ધ્વારા વડોદરામાં શીખ સમુદાય દ્વારા ભવ્ય શોભા યાત્રા નીકળે છે.ગુરુ નાનકજી જીવનભર સૃષ્ટિના માનવીનો ઉધ્ધાર કરવા માટે અને સત્ય , શાંતિ અને ભાઈચારા ના પ્રચાર અને પ્રસાર કરવા માટે કાર્યરત રહ્યાં. હતું.શિખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ગુરુદ્વારા થઈ નિલળેલી કીર્તન યાત્રામાંના માર્ગને ધોઈ ને સફાઈ કરવામાં આવ્યા હતા. ગુરુ ગ્રંથ સાહેબ તથા પાચ પ્યારાની આગેવાનીમાં કાર સેવા વાલે સંતબાબા “લખાસિંઘજી” તથા બીજા સંતો અને મહાનુભવો અને આગેવાનો ની આગેવાની હેઠળ ગુરુધ્વારા નાનકવાડી થી નિકળી શહેરના જુદા જુદા વિસ્તારો માંથી પસાર થઈ છાણી સ્થિત ગુરુધ્વાર ખાતે સંપન્ન થઈ હતી.

Related posts

ડભોઇ સિંધી સમાજ દ્વારા ‘ચેટીચંદ’ પર્વની ભવ્ય ઉજવણી ભક્તિમય માહોલમાં નીકળશે શોભાયાત્રા

admin

વડોદરા શહેરમાં મોડિફાઇડ સાયલેન્સર પર રોલર ફેરવી તેને નાશ કરવામાં આવ્યો

admin

વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક, પ્રગતિ હેઠળના કામો પર ભાર

admin

Leave a Comment